Wednesday, July 24, 2024

સ્કોલરશીપ ફોર્મ - ડિજિટલ ગુજરાત - ૧૦/૧૨/કોલેજ/ડિપ્લોમા/ડિગ્રી/ITI તેમજ બધા વિદ્યાર્થીઓ માટે

રજીસ્ટ્રેશન માટેના ડૉક્યુમેન્ટ

  • આવકનો દાખલો (ફરજિયાત જોઈએ)
  • જાતિનો દાખલો (ફરજિયાત જોઈએ) - SC/ST/OBC/EWS માટે
  • ફી રસીદ (ચાલુ વર્ષની)
  • માર્કશીટ (બધી)
  • બેન્ક પાસબુક (આધાર કાર્ડ સાથે લિન્ક (DBT) થયેલ હોય તે)
  • પાસપોર્ટ ફોટો
  • આધાર કાર્ડ (હાલમાં જો કોઈ સુધારો કરાવ્યો હોય તો તે નવું જોઈએ)
  • સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (લાગુ પડે તે બધા માટે)
  • હોસ્ટેલ સર્ટિફિકેટ (ફક્ત હોસ્ટેલના વિદ્યાર્થીઓ માટે)
  • વિકલાંગ સર્ટિફિકેટ (ફક્ત વિકલાંગ/અપંગ વિદ્યાર્થી માટે)
  • બોનોફાઈડ સર્ટિફિકેટ (ફક્ત લાગુ પડે તેવા વિદ્યાર્થીઓ માટે)
  • સ્કૂલ/કોલેજ/ITI આઈ-ડી કાર્ડ (ફક્ત લાગુ પડે તેના માટે)
  • ગેપ એફિડેવિટ (ફક્ત એક (1) વર્ષ કરતાં વધારે ગેપ/તૂટ પડેલ હોય તેના માટે)
  • મોબાઈલ ફોન (રજીસ્ટ્રેશન કરવા માટે)
  • ઈમેઈલ આઈ-ડી (રજીસ્ટ્રેશન કરવા માટે)

ડૉક્યુમેન્ટ લિસ્ટ : 

Registration Link : 

ફોર્મ ભરી આપવામાં આવશે. 

સ્થળ : 
વસાવા ટાઈપિંગ સેન્ટર, 
કમલેશભાઈ - મો. 8460155682
મુ. અંદાડા, તા. અંકલેશ્વર, જી. ભરુચ.

No comments:

Post a Comment

pancard

New Pancard (with sign & without sign) Correction (Name, Date of Birth, Address, Mobile etc.) Print & Lamination PVC print Pan &...