- પ્રિન્ટ - સ્માર્ટ કાર્ડ (PVC)
- પ્રિન્ટ (કલર કોપી + લેમિનેશન)
- નવું મતદાન કાર્ડ બનાવવું
- મતદાન કાર્ડ માં સુધારો કરવો (નામ, જન્મ તારીખ, એડ્રેસ વગેરે)
- ખોવાયેલ મતદાન કાર્ડ મેળવવા માટે
- લગ્ન પછી મતદાન કાર્ડ માં સુધારા માટે
- આધારકાર્ડ - મતદાન કાર્ડ લિન્ક કરવાનું
- મતદાન કાર્ડ એડ્રેસ સુધારા તેમજ ટ્રાન્સફર કરવા માટે
- મતદાન કાર્ડ કેન્સલ કરવા માટે
નવો મતદાન/ચૂંટણી/ઈલેકશન કાર્ડ બનાવવા માટેના ડૉક્યુમેન્ટ
- આધાર કાર્ડ (જન્મનો અને સરનામાનો પુરાવો)
- પાસપોર્ટ ફોટો
- મોબાઇલ નંબર
મતદાન/ચૂંટણી/ઈલેકશન કાર્ડ માં સુધારા કરવા માટેના ડૉક્યુમેન્ટ
- આધાર કાર્ડ
- જૂનો મતદાન/ચૂંટણી/ઈલેકશન કાર્ડ
- પાસપોર્ટ ફોટો
- મોબાઇલ નંબર
- મેરેજ સર્ટિફિકેટ (જો લગ્ન પછી નામ સુધારવાનું હોય તો)
- સરનામું સુધારવા માટે (કોઈ એડ્રેસ પુરાવો જેમ કે રેશન કાર્ડ, લાઇટ બિલ કે અન્ય કોઈ)
WEBSITE
સ્થળ :
વસાવા ટાઈપિંગ સેન્ટર,
કમલેશભાઈ - મો. 8460155682
મુ. અંદાડા, તા. અંકલેશ્વર, જી. ભરુચ.

No comments:
Post a Comment