Thursday, July 25, 2024

ઉદ્યમ (ઉદ્યોગ) આધાર રજીસ્ટ્રેશન

 

Website

https://udyamregistration.gov.in/Government-India/Ministry-MSME-registration.htm

સ્થળ : 

વસાવા ટાઈપિંગ સેન્ટર, 
કમલેશભાઈ - મો. 8460155682
મુ. અંદાડા, તા. અંકલેશ્વર, જી. ભરુચ.

જીવન પ્રમાણપત્ર (LIFE CERTIFICATE)



જેમનું પેન્શન દર વર્ષે ચાલુ રાખવું હોય તેને જીવન પ્રમાણપત્ર (LIFE CERTIFICATE) નું ઓનલાઈન રિન્યુ કરવું જરૂરી છે. 

જેના માટેના ડૉક્યુમેન્ટ :

  • આધાર કાર્ડ
  • બેંક પાસબુક
  • મોબાઈલ
  • PPO કોપી

Website :

https://jeevanpramaan.gov.in/ppouser/login

સ્થળ : 

વસાવા ટાઈપિંગ સેન્ટર, 
કમલેશભાઈ - મો. 8460155682
મુ. અંદાડા, તા. અંકલેશ્વર, જી. ભરુચ.



Wednesday, July 24, 2024

ઈ-શ્રમ કાર્ડ (E-Shram Card)

ઈ-શ્રમ કાર્ડ બનાવવા માટેના ડૉક્યુમેન્ટ

  • આધાર કાર્ડ
  • બેન્ક પાસબુક
  • આધારકાર્ડ સાથે લિન્ક મોબાઇલ નંબર

વેબસાઇટ


સ્થળ : 
વસાવા ટાઈપિંગ સેન્ટર, 
કમલેશભાઈ - મો. 8460155682
મુ. અંદાડા, તા. અંકલેશ્વર, જી. ભરુચ.

આયુષ્માન કાર્ડ (AYUSHMAN CARD)

આયુષ્માન ભારત યોજના હેઠળ લોકો માટે આયુષ્માન કાર્ડ બનાવવામાં આવે છે, જે બતાવ્યા પછી તેઓ ખાનગી અથવા સરકારી હોસ્પિટલમાં તેમની સારવાર કરાવી શકે છે.

આયુષ્માન કાર્ડ બનાવવા માટેના ડૉક્યુમેન્ટ

  • આધાર કાર્ડ
  • રેશનકાર્ડ
  • આધારકાર્ડ સાથે લિન્ક મોબાઈલ નંબર
વેબસાઇટ


સ્થળ : 
વસાવા ટાઈપિંગ સેન્ટર, 
કમલેશભાઈ - મો. 8460155682
મુ. અંદાડા, તા. અંકલેશ્વર, જી. ભરુચ.

VOTER ID CARD (ઈલેકશન/મતદાન/ચૂંટણી કાર્ડ )


  • પ્રિન્ટ - સ્માર્ટ કાર્ડ (PVC)                        
  • પ્રિન્ટ (કલર કોપી + લેમિનેશન)
  • નવું મતદાન કાર્ડ બનાવવું
  • મતદાન કાર્ડ માં સુધારો કરવો (નામ, જન્મ તારીખ, એડ્રેસ વગેરે)
  • ખોવાયેલ મતદાન કાર્ડ મેળવવા માટે 
  • લગ્ન પછી મતદાન કાર્ડ માં સુધારા માટે 
  • આધારકાર્ડ - મતદાન કાર્ડ લિન્ક કરવાનું        
  • મતદાન કાર્ડ એડ્રેસ સુધારા તેમજ ટ્રાન્સફર કરવા માટે
  • મતદાન કાર્ડ કેન્સલ કરવા માટે
નવો મતદાન/ચૂંટણી/ઈલેકશન કાર્ડ બનાવવા માટેના ડૉક્યુમેન્ટ
  • આધાર કાર્ડ (જન્મનો અને સરનામાનો પુરાવો)
  • પાસપોર્ટ ફોટો
  • મોબાઇલ નંબર
મતદાન/ચૂંટણી/ઈલેકશન કાર્ડ માં સુધારા કરવા માટેના ડૉક્યુમેન્ટ
  • આધાર કાર્ડ
  • જૂનો મતદાન/ચૂંટણી/ઈલેકશન કાર્ડ
  • પાસપોર્ટ ફોટો
  • મોબાઇલ નંબર
  • મેરેજ સર્ટિફિકેટ (જો લગ્ન પછી નામ સુધારવાનું હોય તો)
  • સરનામું સુધારવા માટે (કોઈ એડ્રેસ પુરાવો જેમ કે રેશન કાર્ડ, લાઇટ બિલ કે અન્ય કોઈ)
WEBSITE

સ્થળ : 
વસાવા ટાઈપિંગ સેન્ટર, 
કમલેશભાઈ - મો. 8460155682
મુ. અંદાડા, તા. અંકલેશ્વર, જી. ભરુચ.

ABHA Card (આભા કાર્ડ)

Ayushman Bharat Health Account - ABHA Number 

  • આભા કાર્ડનું નામ સાથે તેનું આખું નામ છે, આયુષ્માન ભારત  હેલ્થ એકાઉન્ટ. આ કાર્ડ આયુષ્માન ભારત ડિજિટલ મિશન તરીકે લોન્ચ કરવામાં આવ્યું છે. એટલે કે આ એક રીતે  હેલ્થ કાર્ડ છે
  • આભા કાર્ડમાં 14 ડિઝિટનો નંબર હોય છે. આ એક રીતે એક ઓળખપત્ર તરીકેનું કામ કરે છે, એટલે કે આ કાર્ડથી નંબરથી તમે આયુષ્યમાન ભારત યોજના હેઠળ સુવિધાઓ લઈ શકશે.
  • આ કાર્ડ દ્વારા તમે તમારા આરોગ્ય અંગેની પુરી જાણકારી એક જ જગ્યાએથી મેળવી શકશો અને તમારો મેડિકલ રેકોર્ડ પણ એક જગ્યા પર જ વ્યવસ્થિત રીતે સાચવી શકશો.  સાથે સાથે તેના દ્વારા હોસ્પિટલો અને ડોક્ટરો વિશે માહિતી મેળવી શકશો. 
  • આભા કાર્ડ બનાવવા માટે સૌથી પહેલા તમારે આભાની અધિકૃત વેબસાઇટ https://ndhm.gov.in/ પર જવું પડશે. તે પછી તમારે આભા કાર્ડ બનાવવા માટે ક્લિક કરવાનું રહેશે. આ પછી તમારી પાસે તમારા ડ્રાઇવિંગ લાઇસન્સ અને આધાર કાર્ડ નંબરથી આધાર કાર્ડ મેળવવાનું ઓપ્શન હશે. 

WEBSITE

સ્થળ : 
વસાવા ટાઈપિંગ સેન્ટર, 
કમલેશભાઈ - મો. 8460155682
મુ. અંદાડા, તા. અંકલેશ્વર, જી. ભરુચ.

PAN CARD / પાનકાર્ડ / पैन कार्ड

 

  • પ્રિન્ટ - સ્માર્ટ કાર્ડ (PVC) 
  • પ્રિન્ટ - કલર કોપી + લેમિનેશન
  • નવું પાનકાર્ડ 
  • પાનકાર્ડ માં સુધારો (નામ, જન્મ તારીખ, એડ્રેસ વગેરે)
  • આધારકાર્ડ - પાનકાર્ડ લિન્ક કરવાનું
  • અરજન્ટ (તાત્કાલિક) પાનકાર્ડ
  • ખોવાયેલ પાનકાર્ડ માટે
  • લગ્ન પછી પાનકાર્ડ માં સુધારા માટે 

નવો પાનકાર્ડ બનાવવા માટેના ડૉક્યુમેન્ટ
  • આધાર કાર્ડ
  • પાસપોર્ટ ફોટો અને સહી
  • આધાર કાર્ડ સાથે લિન્ક મોબાઇલ નંબર
પાનકાર્ડમાં સુધારા કરવા માટેના ડૉક્યુમેન્ટ
  • આધાર કાર્ડ
  • જૂનો પાનકાર્ડ
  • પાસપોર્ટ ફોટો અને સહી
  • આધાર કાર્ડ સાથે લિન્ક મોબાઇલ નંબર
  • મેરેજ સર્ટિફિકેટ (જો લગ્ન પછી નામ સુધારવાનું હોય તો) 

WEBSITE

સ્થળ : 
વસાવા ટાઈપિંગ સેન્ટર, 
કમલેશભાઈ - મો. 8460155682
મુ. અંદાડા, તા. અંકલેશ્વર, જી. ભરુચ.

AADHAR CARD / આધાર કાર્ડ / आधार कार्ड


  • પ્રિન્ટ - સ્માર્ટ કાર્ડ (PVC)                        
  • પ્રિન્ટ - કલર કોપી + લેમિનેશન
  • આધારકાર્ડ - લોક/અનલોક કરવું                               
  • આધારકાર્ડ માં એડ્રેસ (સરનામું) સુધારો કરવો
  • ૧૦ વર્ષ જૂના આધાર કાર્ડ અપડેટ (Document Update) કરવું
  • DBT - (આધાર - બેન્ક સિડિંગ ચેક કરવાનું) 
  • Generate Virtual ID કરવું
  • My Head of Family (HOF) દ્વારા સરનામું સુધારો કરવો

WEBSITE

સ્થળ : 
વસાવા ટાઈપિંગ સેન્ટર, 
કમલેશભાઈ - મો. 8460155682
મુ. અંદાડા, તા. અંકલેશ્વર, જી. ભરુચ.



સ્કોલરશીપ ફોર્મ - ડિજિટલ ગુજરાત - ૧૦/૧૨/કોલેજ/ડિપ્લોમા/ડિગ્રી/ITI તેમજ બધા વિદ્યાર્થીઓ માટે

રજીસ્ટ્રેશન માટેના ડૉક્યુમેન્ટ

  • આવકનો દાખલો (ફરજિયાત જોઈએ)
  • જાતિનો દાખલો (ફરજિયાત જોઈએ) - SC/ST/OBC/EWS માટે
  • ફી રસીદ (ચાલુ વર્ષની)
  • માર્કશીટ (બધી)
  • બેન્ક પાસબુક (આધાર કાર્ડ સાથે લિન્ક (DBT) થયેલ હોય તે)
  • પાસપોર્ટ ફોટો
  • આધાર કાર્ડ (હાલમાં જો કોઈ સુધારો કરાવ્યો હોય તો તે નવું જોઈએ)
  • સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (લાગુ પડે તે બધા માટે)
  • હોસ્ટેલ સર્ટિફિકેટ (ફક્ત હોસ્ટેલના વિદ્યાર્થીઓ માટે)
  • વિકલાંગ સર્ટિફિકેટ (ફક્ત વિકલાંગ/અપંગ વિદ્યાર્થી માટે)
  • બોનોફાઈડ સર્ટિફિકેટ (ફક્ત લાગુ પડે તેવા વિદ્યાર્થીઓ માટે)
  • સ્કૂલ/કોલેજ/ITI આઈ-ડી કાર્ડ (ફક્ત લાગુ પડે તેના માટે)
  • ગેપ એફિડેવિટ (ફક્ત એક (1) વર્ષ કરતાં વધારે ગેપ/તૂટ પડેલ હોય તેના માટે)
  • મોબાઈલ ફોન (રજીસ્ટ્રેશન કરવા માટે)
  • ઈમેઈલ આઈ-ડી (રજીસ્ટ્રેશન કરવા માટે)

ડૉક્યુમેન્ટ લિસ્ટ : 

Registration Link : 

ફોર્મ ભરી આપવામાં આવશે. 

સ્થળ : 
વસાવા ટાઈપિંગ સેન્ટર, 
કમલેશભાઈ - મો. 8460155682
મુ. અંદાડા, તા. અંકલેશ્વર, જી. ભરુચ.

સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરોણોત્તર સહાય યોજના : અનુસૂચિત જાતિ – SC માટે

સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરોણોત્તર સહાય યોજના : અનુસૂચિત જાતિ – SC

---------------------------------------------

યોજનાનો હેતુ

  • અનુસૂચિત જાતિના લોકોની નબળી આર્થિક પરિસ્થિતિના કારણે કુટુંબમાં સભ્યનાં મૃત્યુ પ્રસંગે મરણૉત્તર ક્રિયા માટે રૂ. ૫૦૦૦/- ની નાણાકીય સહાય પૂરૂ પાડવામાં આવે છે.

નિયમો અને શરતો

  • મૃત્યુ પામનાર વ્યક્તિ તેમજ અરજી કરનાર અરજદારશ્રી ફક્ત અનુસૂચિત જાતિના હોવા જોઈએ.
  • અરજી કરનાર અરજદારશ્રીની વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂ. ,૫૦,૦૦૦/- થી વધુન હોવી જોઈએ.
  • મૃત્યુના છ માસની સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે.
  • અવસાન પામેલ વ્યક્તિના મૃત્યુ નોંધણી પ્રમાણપત્ર ફરજિયાત રજુ કરવાનું રહેશે.
  • મરણ પામનાર વ્યક્તિન ઘરના કોઇ એક જ વ્યક્તિ તે સમયે લાભ લઈ શકશે.

રજુ કરવાના ડોક્યુમેન્‍ટ

  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
  • મરણનું પ્રમાણ પત્ર
  • આધાર કાર્ડ
  • વાર્ષિક આવકનો દાખલો
  • બઁક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)
  • સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ જાતિ/પેટા જાતિ નો દાખલો

 

vF& jiNkir) miT[ v[bsiET pr ji[v&                 

Link : https://esamajkalyan.gujarat.gov.in


સ્થળ : 
વસાવા ટાઈપિંગ સેન્ટર, 
કમલેશભાઈ - મો. 8460155682
મુ. અંદાડા, તા. અંકલેશ્વર, જી. ભરુચ.

POLICE VERIFICATION (પોલીસ વેરિફિકેશન)

POLICE VERIFICATION (પોલીસ વેરિફિકેશન) રજીસ્ટ્રેશન માટે 

મકાન કે દુકાન ને ભાડેથી લીધેલ હોય તેવા ભાડૂઆત ને ઓનલાઈન પોર્ટલ પર ચઢાવવા માટે 

પોલીસ વેરિફિકેશન ના રજીસ્ટ્રેશન કરવા માટે ના ડૉક્યુમેન્ટ

  • આધાર કાર્ડ (માલિક, ભાડુઆત તેમજ ભાડુઆત ને ઓળખનારનું)
  • પાસપોર્ટ ફોટો (માલિક/ભાડુઆત)
  • લાઈટબિલ
  • ભાડાકરાર

Website:

સ્થળ : 
વસાવા ટાઈપિંગ સેન્ટર, 
કમલેશભાઈ - મો. 8460155682
મુ. અંદાડા, તા. અંકલેશ્વર, જી. ભરુચ.

જી.ઈ.બી. ના લાઈટબિલ માં નામ ટ્રાન્સફર કરવા માટે

  

જી.ઈ.બી. ના લાઈટબિલ માં નામ ટ્રાન્સફર કરવા માટેના ડૉક્યુમેન્ટ

  • આધાર કાર્ડ 
  • લાઈટબિલ
  • પાસપોર્ટ ફોટો અને સહી
  • ઇન્ડેક્ષ નકલ 
  • પંચાયતની આકારણી, વેરા પાવતી, એનઓસી (NOC) (જો ઇન્ડેક્ષ નકલ ના હોય તો)
  • સંમતિ કરાર (જો નકલમાં બે કે વધારે માલિકના નામ હોય તો) - ૩૦૦ રૂપિયા ના સ્ટેમ્પ પેપરમાં  
  • ઓનલાઈન પેમેન્ટ માટે મોબાઈલ

WEBSITE

https://portal.guvnl.in/login.php

સ્થળ : 
વસાવા ટાઈપિંગ સેન્ટર, 
કમલેશભાઈ - મો. 8460155682
મુ. અંદાડા, તા. અંકલેશ્વર, જી. ભરુચ.

એપ્રેન્ટીસ રજિસ્ટ્રેશન

એપ્રેન્ટીસ રજિસ્ટ્રેશન માટેના ડોક્યુમેન્ટ

  • આધાર કાર્ડ 
  • પાસપોર્ટ ફોટો અને સહી 
  • પાનકાર્ડ
  • માર્કશીટ 
  • બેંક પાસબુક 
  • સ્કૂલ લિવિંગ સર્ટી 
  • જાતિનો દાખલો 
  • આધારકાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર 

જી.ઈ.બી. ના લાઈટબિલ માં નામ ટ્રાન્સફર

 

જી.ઈ.બી. ના લાઈટબિલ માં નામ ટ્રાન્સફર કરવા માટેના ડૉક્યુમેન્ટ

  • આધાર કાર્ડ 
  • લાઈટબિલ
  • પાસપોર્ટ ફોટો અને સહી
  • ઇન્ડેક્ષ નકલ 
  • પંચાયતની આકારણી, વેરા પાવતી, એનઓસી (NOC) (જો ઇન્ડેક્ષ નકલ ના હોય તો)
  • સંમતિ કરાર (જો નકલમાં બે કે વધારે માલિકના નામ હોય તો) - ૩૦૦ રૂપિયા ના સ્ટેમ્પ પેપરમાં  
  • ઓનલાઈન પેમેન્ટ માટે મોબાઈલ

----------------------------------------------------------------------------

जी.ई.बी. के लाइटबिल में नाम के स्थानांतरण के लिए दस्तावेज़

  • आधार कार्ड
  • लाइटबिल
  • पासपोर्ट फोटो और हस्ताक्षर
  • ईण्डेक्ष नकल
  • पंचायत आकारणि, वेरा पावति, एनओसी 
  • सहमति समझौता (दो या दो से अधिक मालिकों के नाम हैं तब) - ३०० रु. स्टेम्प पेपर    
  • ऑनलाइन भुगतान के लिए मोबाइल

--------------------------------------------------------------------------

G.E.B. Document for Transfer of Name in Light Bill

  • Aadhar card
  • Light bill
  • Passport photo and signature
  • Index copy
  • Panchayat Assessment, Tax Return, NOC (if no index copy)
  • Consent Agreement (if two or more owners are named in the copy) - in stamp paper of Rs.300
  • Mobile for online payment

ફોર્મ ભરી આપવામાં આવશે. 

સ્થળ : 
વસાવા ટાઈપિંગ સેન્ટર, 
કમલેશભાઈ - મો. 8460155682
મુ. અંદાડા, તા. અંકલેશ્વર, જી. ભરુચ.

વેબસાઈટ : 

કુંવરબાઈનું મામેરુ યોજના (SC/OBC/GENERAL)

યોજનાનો હેતુ

“અનુસૂચિત જાતિની” (SC) પુખ્ત વયની બે કન્યાના લગ્ન પ્રસંગે કુંવરબાઇના મામેરાની યોજના હેઠળ તેમજ “સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો” (OBC) તેમજ “આર્થિક રીતે પછાત વર્ગની કન્યાઓના” (GENERAL) લગ્ન પ્રસંગે ખર્ચામાં મદદરૂપ થવા માટે (તા. ૧/૪/૨૦૨૧ પછી લગ્ન કરનાર કન્યાને) સુધારેલા દર મુજબ રૂ.૧૨૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે

નિયમો અને શરતો

  1. આ યોજનાનો લાભ અનુસૂચિત જાતિઓને (ગુજરાત રાજ્યના મૂળ વતનીઓને) જ મળવાપાત્ર
  2. આ યોજનામાં વાર્ષિક આવકમર્યાદા રૂ₹.600000/- છે
  3. કુંટુંબની બે(૨) પુખ્તવયની કન્યાના લગ્ન પ્રસંગ સુધી આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર
  4. કન્યાની વયમર્યાદા લગ્ન સમયે ૧૮ વર્ષ અને યુવકની વય ૨૧ વર્ષ હોવી જોઇએ.
  5. લગ્‍નના બે વર્ષની અંદર સહાય માટે અરજી કરવાની રહેશે.
  6. સાત ફેરા સમૂહલગ્ન આયોજિત જિલ્લામાંથી કુંવરબાઇનું મામેરૂ યોજનાની સહાય મળવાપાત્ર થશે.
  7. સમૂહલગ્નમાં ભાગ ભાગ લેનાર લાભાર્થી કન્યા સાત ફેરા સમૂહલગ્ન યોજના તેમજ કુંવરબાઇનું મામેરૂ યોજનાની તમામ શરતો પરિપૂર્ણ કરતી હોય તો આ બંન્ને યોજનાઓ હેઠળ લાભ મેળવવા પાત્ર રહેશે.

રજુ કરવાના ડોક્યુમેન્‍ટ

  • કન્યાનો પાસપોર્ટ ફોટો
  • કન્યાનું આધાર કાર્ડ
  • કન્યાનો જાતિનો દાખલો
  • કન્યાના પિતા/વાલીની વાર્ષિક આવકનો દાખલો
  • કન્યાના પિતાનું આધારકાર્ડ 
  • લગ્ન નોંધણી પ્રમાણપત્ર
  • કન્યાની બેંક પાસબૂક / ચેક
  • સ્વ-ઘોષણા (Self-Declaration)
  • જો પિતા હયાત ન હોય તો મરણનો દાખલો
  • વરનું આધારકાર્ડ
  • વરનો જાતિનો દાખલો
  • મોબાઇલ નંબર

WEBSITE


ફોર્મ ભરી આપવામાં આવશે. 

સ્થળ : 
વસાવા ટાઈપિંગ સેન્ટર, 
કમલેશભાઈ - મો. 8460155682
મુ. અંદાડા, તા. અંકલેશ્વર, જી. ભરુચ.

વેબસાઈટ : 

pancard

New Pancard (with sign & without sign) Correction (Name, Date of Birth, Address, Mobile etc.) Print & Lamination PVC print Pan &...