POLICE VERIFICATION (પોલીસ વેરિફિકેશન) રજીસ્ટ્રેશન માટે
મકાન કે દુકાન ને ભાડેથી લીધેલ હોય તેવા ભાડૂઆત ને ઓનલાઈન પોર્ટલ પર ચઢાવવા માટે
પોલીસ વેરિફિકેશન ના રજીસ્ટ્રેશન કરવા માટે ના ડૉક્યુમેન્ટ
- આધાર કાર્ડ (માલિક, ભાડુઆત તેમજ ભાડુઆત ને ઓળખનારનું)
- પાસપોર્ટ ફોટો (માલિક/ભાડુઆત)
- લાઈટબિલ
- ભાડાકરાર
Website:
સ્થળ :
વસાવા ટાઈપિંગ સેન્ટર,
કમલેશભાઈ - મો. 8460155682
મુ. અંદાડા, તા. અંકલેશ્વર, જી. ભરુચ.
No comments:
Post a Comment