જી.ઈ.બી. ના લાઈટબિલ માં નામ ટ્રાન્સફર કરવા માટેના ડૉક્યુમેન્ટ
- આધાર કાર્ડ
- લાઈટબિલ
- પાસપોર્ટ ફોટો અને સહી
- ઇન્ડેક્ષ નકલ
- પંચાયતની આકારણી, વેરા પાવતી, એનઓસી (NOC) (જો ઇન્ડેક્ષ નકલ ના હોય તો)
- સંમતિ કરાર (જો નકલમાં બે કે વધારે માલિકના નામ હોય તો) - ૩૦૦ રૂપિયા ના સ્ટેમ્પ પેપરમાં
- ઓનલાઈન પેમેન્ટ માટે મોબાઈલ
----------------------------------------------------------------------------
जी.ई.बी. के लाइटबिल में नाम के स्थानांतरण के लिए दस्तावेज़
- आधार कार्ड
- लाइटबिल
- पासपोर्ट फोटो और हस्ताक्षर
- ईण्डेक्ष नकल
- पंचायत आकारणि, वेरा पावति, एनओसी
- सहमति समझौता (दो या दो से अधिक मालिकों के नाम हैं तब) - ३०० रु. स्टेम्प पेपर
- ऑनलाइन भुगतान के लिए मोबाइल
--------------------------------------------------------------------------
G.E.B. Document for Transfer of Name in Light Bill
- Aadhar card
- Light bill
- Passport photo and signature
- Index copy
- Panchayat Assessment, Tax Return, NOC (if no index copy)
- Consent Agreement (if two or more owners are named in the copy) - in stamp paper of Rs.300
- Mobile for online payment
ફોર્મ ભરી આપવામાં આવશે.
સ્થળ :
વસાવા ટાઈપિંગ સેન્ટર,
કમલેશભાઈ - મો. 8460155682
મુ. અંદાડા, તા. અંકલેશ્વર, જી. ભરુચ.
વેબસાઈટ :

No comments:
Post a Comment