Wednesday, July 24, 2024

કુંવરબાઈનું મામેરુ યોજના (SC/OBC/GENERAL)

યોજનાનો હેતુ

“અનુસૂચિત જાતિની” (SC) પુખ્ત વયની બે કન્યાના લગ્ન પ્રસંગે કુંવરબાઇના મામેરાની યોજના હેઠળ તેમજ “સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો” (OBC) તેમજ “આર્થિક રીતે પછાત વર્ગની કન્યાઓના” (GENERAL) લગ્ન પ્રસંગે ખર્ચામાં મદદરૂપ થવા માટે (તા. ૧/૪/૨૦૨૧ પછી લગ્ન કરનાર કન્યાને) સુધારેલા દર મુજબ રૂ.૧૨૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે

નિયમો અને શરતો

  1. આ યોજનાનો લાભ અનુસૂચિત જાતિઓને (ગુજરાત રાજ્યના મૂળ વતનીઓને) જ મળવાપાત્ર
  2. આ યોજનામાં વાર્ષિક આવકમર્યાદા રૂ₹.600000/- છે
  3. કુંટુંબની બે(૨) પુખ્તવયની કન્યાના લગ્ન પ્રસંગ સુધી આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર
  4. કન્યાની વયમર્યાદા લગ્ન સમયે ૧૮ વર્ષ અને યુવકની વય ૨૧ વર્ષ હોવી જોઇએ.
  5. લગ્‍નના બે વર્ષની અંદર સહાય માટે અરજી કરવાની રહેશે.
  6. સાત ફેરા સમૂહલગ્ન આયોજિત જિલ્લામાંથી કુંવરબાઇનું મામેરૂ યોજનાની સહાય મળવાપાત્ર થશે.
  7. સમૂહલગ્નમાં ભાગ ભાગ લેનાર લાભાર્થી કન્યા સાત ફેરા સમૂહલગ્ન યોજના તેમજ કુંવરબાઇનું મામેરૂ યોજનાની તમામ શરતો પરિપૂર્ણ કરતી હોય તો આ બંન્ને યોજનાઓ હેઠળ લાભ મેળવવા પાત્ર રહેશે.

રજુ કરવાના ડોક્યુમેન્‍ટ

  • કન્યાનો પાસપોર્ટ ફોટો
  • કન્યાનું આધાર કાર્ડ
  • કન્યાનો જાતિનો દાખલો
  • કન્યાના પિતા/વાલીની વાર્ષિક આવકનો દાખલો
  • કન્યાના પિતાનું આધારકાર્ડ 
  • લગ્ન નોંધણી પ્રમાણપત્ર
  • કન્યાની બેંક પાસબૂક / ચેક
  • સ્વ-ઘોષણા (Self-Declaration)
  • જો પિતા હયાત ન હોય તો મરણનો દાખલો
  • વરનું આધારકાર્ડ
  • વરનો જાતિનો દાખલો
  • મોબાઇલ નંબર

WEBSITE


ફોર્મ ભરી આપવામાં આવશે. 

સ્થળ : 
વસાવા ટાઈપિંગ સેન્ટર, 
કમલેશભાઈ - મો. 8460155682
મુ. અંદાડા, તા. અંકલેશ્વર, જી. ભરુચ.

વેબસાઈટ : 

No comments:

Post a Comment

pancard

New Pancard (with sign & without sign) Correction (Name, Date of Birth, Address, Mobile etc.) Print & Lamination PVC print Pan &...